• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • મૈત્રી પરિવારનાં સભ્યોએ ‘ફ્રેન્ડશીપ ડે’ ઉજવ્યો

મૈત્રી પરિવારનાં સભ્યોએ ‘ફ્રેન્ડશીપ ડે’ ઉજવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારીમાં મૈત્રીપરિવાર સભ્યો ભેગા મળીને મનોરંજન મેળવે છે. આ વખતે કેન્ડશીપ ડેની ઉજવણી કરવામાં આવી હતી. સંચાલિકા બહેનો હીના, સીમા, અંજુ, નયના, પ્રેરણા અને રચના દરેક સભામાં નવી નવી બૌદ્ધિક રમતો, આનંદ દાયક વાતાવરણમાં ગોઠવી સિનીયર સીટીઝનોને તરોતાજા રાખવા પ્રયત્નશીલ છે. શનિવારે બનાસકાંઠા સ્થાનકવાસી વાડી નવસારીમાં મળેલી સભામાં પ્રાર્થનાથી આરંભ કરી સભ્યોને જન્મ દિનની શુભેચ્છા અપાઇ હતી. મૈત્રી પરિવારની આગામી સભા તા.18.8.2018 શનિવારે સાંજે 4 કલાકે બનાસકાંઠા સ્થાનકવાસી વાડી સાંઢકુવા નાગતલાવડી નવસારીમાં યોજાવાની જાહેરાત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...