ટ્રાફિકને અડચણરૂપ 4 વાહનો કબજે

નવસારી | નવસારી ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું કડક પાલન થાય તે માટે કાર્યવાહી થઈ રહી છે. જેમાં ગુરૂવારે...

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 03:35 AM
Navsari News - latest navsari news 033504
નવસારી | નવસારી ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું કડક પાલન થાય તે માટે કાર્યવાહી થઈ રહી છે. જેમાં ગુરૂવારે જલાલપોર પોલીસ દ્વારા જલાલપોર ટ્રાફિક પોઈન્ટ પાસે જાહેરમાં મુકેલા યતીન પટેલ (રહે. એરૂ)ની ઓટો રિક્ષા અને મેહારામ જાટ (રહે. વિજલપોર)નો ટેમ્પો ટ્રાફિકને અડચણરૂપ રીતે પાર્ક કરેલા હોય બંને ચાલકોના વાહનો કબજે કર્યા હતા. જ્યારે ટાઉન પોલીસે ફુવારા લક્ષ્મી ટોકીઝ સામે રોડ ઉપર આવેલા જાહેર રોડ ઉપર રિયાઝ ડાંભરીયા (મોઠવાડ) અને કૈલાસ રાજપુત (નવસારી)ની લારી જપ્ત કરી હતી.

X
Navsari News - latest navsari news 033504
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App