તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • નવસારી |વિજલપોરમાં આવેલી એક સોસાયટીમાં રહેતી સગીરા શીતલકુમારી (નામ બદલ્યુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી |વિજલપોરમાં આવેલી એક સોસાયટીમાં રહેતી સગીરા શીતલકુમારી (નામ બદલ્યુ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી |વિજલપોરમાં આવેલી એક સોસાયટીમાં રહેતી સગીરા શીતલકુમારી (નામ બદલ્યુ છે)એ પોતાના ઘરે બપોરના સમયે કોઈ અગમ્ય કારણસર એસીડ પી લીધુ હતું. ઘટનાની પરિવારજનોને જાણ થતા તેને તાત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. હાલ તે સારવાર હેઠળ છે. ઘટના અંગે હોસ્પિટલના ડો. ઓમપ્રકાશ પ્રસાદે વિજલપોર પોલીસ મથકને જાણ કરતા પોલીસે તેની નોંધ લઈ ઘટનાની તપાસ જમાદાર ઈકબાલ ખાને હાથ ધરી છે.

વિજલપોરની સગીરાએ એસિડ પીધંુ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો