તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક થી મધુબાલા કાર્યક્રમ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |રોટરી કલબ નવસારીના સહયોગથી સુરતના નરેશ કાપડિયાએ કશ્યપ ગાંધી રોટરી હોલમાં એકથી મધુબાલા દૃશ્ય-શ્રાવ્ય કાર્યક્રમ રજૂ કરી આમંત્રિત શ્રોતાઓનો રસતરબોળ કર્યા હતા. અભિનેત્રી મધુબાલા વિશે અનેક હિંદી ફિલ્મો આધારિત લોકપ્રિય ગીતોનો કાર્યક્રમ સુરતના ફિલ્મી જગતના રસિક શ્રોતા પસંદગીના ગીતોનો સંગ્રહ લઈને નવસારી પધાર્યા હતા. રોટરી કલબના પ્રમુખ દિનેશસિંહ ઠાકુરે નરેશ કાપડિયાનું સ્વાગત કર્યું હતું. 1945થી લઈને 1965 સુધીના મધુબાલાના લોકપ્રિય હિંદી ફિલ્મોની ગીતોની રજૂઆત નરેશ કાપડિયાએ સુંદર વિશ્લેષણ સાથે પડદા પર દર્શાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો