શાંતાદેવી રોડ પરથી બાઈકની ઉઠાંતરી

નવસારી|નવસારીના શાંતાદેવી રોડ ખાતે હિમાલય એપાર્ટમેન્ટમાં રહેતા અંકિત કાંતિલાલ સપલાએ પોતાની એકસેસ મોપેડ (નં....

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 03:31 AM
Navsari News - latest navsari news 033141
નવસારી|નવસારીના શાંતાદેવી રોડ ખાતે હિમાલય એપાર્ટમેન્ટમાં રહેતા અંકિત કાંતિલાલ સપલાએ પોતાની એકસેસ મોપેડ (નં. જીજે-21-એએલ-6686, કિંમત રૂ. 25 હજાર) 1મી સપ્ટેમ્બરે એપાર્ટમેન્ટના પાર્કિંગમાં મુકી હતી. આ બાઈક કોઈ ઈસમ ડુપ્લીકેટ ચાવીથી ખોલીને ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી. આ બાઈક ચોરનાર તરીકે જગદીશસિંગ ઠાકુર , પ્રકાશ ઉર્ફે કાળુભાઈ કુસાવા અને સંજય સોલીના નામ શકમંદ તરીકે ટાઉન પોલીસ મથકે નોંધાવ્યા હતા.

X
Navsari News - latest navsari news 033141
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App