નવસારી જિલ્લા સંકલન સમિતિની બેઠક મળશે

નવસારી | નવસારી જિલ્લા સંકલન ફરિયાદ સમિતિની બેઠક 15મી ડિસેમ્બર શનિવારે 11 કલાકે કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન,...

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 03:31 AM
Navsari News - latest navsari news 033125
નવસારી | નવસારી જિલ્લા સંકલન ફરિયાદ સમિતિની બેઠક 15મી ડિસેમ્બર શનિવારે 11 કલાકે કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન, કાલીયાવાડી, નવસારીના સભાખંડમાં મળશે, જેની સંબંધકર્તા તમામે નોંધ લઇ સમયસર ઉપસ્‍થિત રહેવા નિવાસી અધિક કલેકટર, નવસારી તરફથી જણાવાયું છે. સમિતિની બેઠક 15મી ડિસેમ્બર શનિવારે 11.00 કલાકે મળશે.

X
Navsari News - latest navsari news 033125
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App