તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરમાત્મા જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યથી પ્રાપ્ત થાય છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | પવિત્ર શ્રાવણ મહિનામાં નવસારીનાં જાગો ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન થયું છે. વ્યાસપીઠ પર વલસાડનાં યુવા કથાકાર મિતેષભાઇ જોષી સુમધુર વાણીમાં ઉપસ્થિત ભક્તજનોને કથાશ્રવણ કરાવી રહ્યાં છે. બાપુએ કથાશ્રવણ કરાવતાં કહ્યું કે વેચાઇ જવા કરતા પરમાત્મામાં વહેંચાઇ જવું. પરામર્શ જ્ઞાન, ભક્તિ, ધર્મરૂચિએ વૈરાગ્યનો ઘાટ છે. મનનો મેલ દૂર કરવા જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય ત્રણેની જરૂર પડે છે. પરમાત્મા જ્ઞાન, ભક્તિ વૈરાગ્યથી પ્રાપ્ત થાય છે. ભાગવતનું મહાત્મ્ય ભાગ શ્રદ્ધામાં ભગવાન રહેલો છે. શ્રદ્ધાથી મૂર્તિમાં ભગવાન દેખાય છે. જન જનમાં પરમાત્મા બેઠો છે. જે દિકરો મા-બાપને સુખ નથી આપતો તેનું મૃત્યું પણ સહજ નથી હોતું.યુવા કથાકાર મિતેષભાઇ જોષી ભક્તજનોને કથાશ્રવણ કરાવી રહ્યાં છે. ઞાન, ભક્તિ, ધર્મરૂચિએ વૈરાગ્યનો ઘાટ છે. મનનો મેલ દૂર કરવા જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય ત્રણેની જરૂર પડે છે. પરમાત્મા ભાગવત કથાનું મહાત્મ્ય ભાગવતની કિંમત છે. આત્મહત્યા એ પાપ છે. આત્મહત્યા જોનાર પણ પાપ છે. શ્રદ્ધામાં ભગવાન રહેલો છે. શ્રદ્ધાથી મૂર્તિમાં ભગવાન દેખાય છે. જન જનમાં પરમાત્મા બેઠો છે. જે દિકરો મા-બાપને સુખ નથી આપતો તેનું મૃત્યુ પણ સહજ નથી હોતું.

અન્ય સમાચારો પણ છે...