ખડસુપા બોર્ડિંગ ખાતે ટ્રાફિક અવેરનેસ સેમિનાર

DivyaBhaskar News Network

Dec 07, 2018, 03:31 AM IST
Navsari News - latest navsari news 033057
નવસારી | નવસારી જિલ્લા પોલીસ અને ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે 1થી 31મી ડિસેમ્બર સુધી સમગ્ર જિલ્લામાં ટ્રાફિક અવેરનેસ અને ટ્રાફિક નિયમ અમલીકરણ ઝૂંબેશ રાખી છે. જે અંતર્ગત 9મી ડિસેમ્બર રવિવારે સવારે 10.30થી 1 વાગ્યા દરમિયાન કોળી સમાજની વાડી ખડસુપા બોર્ડિંગ ખાતે ટ્રાફિક અવેરનેસ સેમિનારનું આયોજન કરાયું છે. જેમાં ડોક્યુમેન્ટરી ફિલ્મ, પ્રેઝન્ટેશન બતાવવામાં આવશે. આ સેમિનારમાં કલેકટર અને જિલ્લા પોલીસવડા ઉપસ્થિત રહેશે.

X
Navsari News - latest navsari news 033057
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી