નવસારી દશેરા ટેકરીની યુવતી ગુમ થતાં ફરિયાદ

નવસારી દશેરા ટેકરીની યુવતી ગુમ થતાં ફરિયાદ

DivyaBhaskar News Network

Aug 10, 2018, 03:25 AM IST
નવસારી | નવસારી ટાઉન પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવ્યાનુસાર કોમલબેન મોહનભાઇ કાસલા (રાઠોડ) (રહે. દશેરા ટેકરી, તલાવડી ફળિયું, નવસારી) ઘરે કોઇને કહયા વગર કયાંક ચાલી ગઇ છે. ગુમ થનાર કોમલબેનની (ઉ.વ.-20), ઉંચાઇ 5 ફૂટ, રંગે ઘઉંવર્ણ, વાળ કાળા/સોનેરી, શરીરે જીન્સ ટી-શર્ટ પહેર્યું છે. ગુમ થનારની કોઇને ભાળ મળ્યેથી નવસારી ટાઉન પોલીસ સ્ટેશન અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

X
નવસારી દશેરા ટેકરીની યુવતી ગુમ થતાં ફરિયાદ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી