કલા મહાકુંભમાં રાનકુવા હાઈસ્કૂલનું ગૌરવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા કક્ષાના કલા મહાકુંભનું આયોજન 3 અને 4 ઓગસ્ટે ગણદેવી ગઝદર વિદ્યાલય ખાતે રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા કરાયું હતું. તાલુકા કક્ષાએ ઓરગોન (વાદન) સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેત બનેલા સ્પર્ધકો વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં બી.એલ. પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવાનો ધો. 9નો વિદ્યાર્થી સ્નેહ પટેલ પ્રથમ ક્રમ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું. તેઓ હવે આગળની સ્પર્ધામાં ભાગ લેવા જશે.

અન્ય સમાચારો પણ છે...