તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • 400 જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરાયું

400 જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | વિદ્યા સંજીવની મંડળ નવસારી દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે નોટબુક વિતરણ કાર્યક્રમ ગાયત્રી મંદિર પાસે, જવાલામુખી હોલ, બંદર રોડ, નવસારી ખાતે યોજાયો હતો. જેમા 400 જેટલા વિદ્યાર્થીઓને સંસ્થાના સ્થાપક એડવોકેટ પરેશકુમાર વાટવેચા, જિલ્લા પ્રમુખ રાકેશભાઈ, શહેર પ્રમુખ અનિલ રાઠોડ અને તાલુકા પ્રમુખ મનમોહન ભગતે વિનામૂલ્યે નોટબુક વિતરણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...