ટ્રકની બેટરી ચોરી કરનારો ઝડપાયો

Navsari - ટ્રકની બેટરી ચોરી કરનારો ઝડપાયો

DivyaBhaskar News Network

Sep 09, 2018, 03:21 AM IST
નવસારી | નવસારી ગ્રામ્ય પોલીસની હદમાં ટ્રકની બેટરી ચોરીનાર એક આરોપીની ધરપકડ નવસારી એલસીબીની ટીમે કરી છે.

પોલીસ અધિક્ષક એસ.જી. રાણાએ એલસીબી પીઆઈ ડી. એન. પટેલને સૂચના આપી હતી. જે અન્વયે 8મી સપ્ટેમ્બરે પેટ્રોલિંગ દરમિયાન હે કો સુનિલસિંહ તથા કલ્યાણભાઈએ બાતમીના આધારે કથ્થઈ શર્ટ તેમજ બ્લ્યુ જીન્સ પેન્ટ પહેર્યો છે તેવા શખ્સને વોચ ગોઠવી પકડી પાડ્યો હતો.

X
Navsari - ટ્રકની બેટરી ચોરી કરનારો ઝડપાયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી