તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • નવસારી |ચાંદનીચોક (પાર ફળિયા) સિનિયર સિટીઝન ગ્રુપ અસ્તિત્વ ધરાવે છે.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી |ચાંદનીચોક (પાર ફળિયા) સિનિયર સિટીઝન ગ્રુપ અસ્તિત્વ ધરાવે છે.

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી |ચાંદનીચોક (પાર ફળિયા) સિનિયર સિટીઝન ગ્રુપ અસ્તિત્વ ધરાવે છે. ચાંદનીચોક સિનિયર સિટીઝન ગ્રુપના સૌથી વયોવૃદ્ધ 82 વર્ષના સુમનભાઈ શાસ્ત્રી (ધનસુખભાઈ) નિવૃત્ત શિક્ષકછે. સુમનભાઈ શાસ્ત્રીના 82મા જન્મદિન પ્રસંગે મિત્રોએ ભેગા મળી એમને દીર્ઘાયુ જીવન માટે નિરામય જીવન માટે શુભેચ્છા પાઠવી હતી. વિરેન્દ્ર દેસાઈ, દિલીપ નાયક, ડાહ્યાભાઈ પટેલ, બચુભાઈ મહેતા, નરેન્દ્ર વશી, કિરીટભાઈ દેસાઈ, પ્રમોદ દેસાઈ વગેરેએ સુમનભાઈ શાસ્ત્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવીહતી.

સિનિયર સિટીઝન ગ્રુપના વયોવૃદ્ધ સભ્યનો જન્મદિન ઉજવાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો