તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારી ઓટો રિક્ષા. એસો. (પશ્ચિમ) પ્રમુખ ઉપપ્રમુખ વરાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી ઓટો રિક્ષા. એસો. (પશ્ચિમ) પ્રમુખ-ઉપપ્રમુખ વરાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |નવસારી ઓટો રિક્ષા એસોસિએશન (પશ્ચિમ વિભાગ)માં માજી પ્રમુખના બે વર્ષ પૂર્ણ થતા પશ્ચિમ વિભાગમાં નવા પ્રમુખ તેમજ ઉપપ્રમુખની જગ્યા માટે રેલવે સ્ટેશન રિક્ષા સ્ટેન્ડ ઉપર 19મી માર્ચ રવિવારે બપોરે 12 કલાકે પશ્ચિમ વિભાગના રિક્ષા ચાલકોની જાહેર સભા યોજવામાં આવી હતી. જેમાં પશ્ચિમ વિભાગના પ્રમુખપદે રાકેશભાઈ મગનભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખપદે નિલમ બબનરાવ સનસની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો