તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • નવસારીના સ્ટેશન વિસ્તારમાં ઘરમાંથી દાગીનાની ચોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારીના સ્ટેશન વિસ્તારમાં ઘરમાંથી દાગીનાની ચોરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારીનાસ્ટેશન વિસ્તારમાં રહેતા વેપારીના ઘરમાંથી 1.80 લાખ રૂપિયાની સોનાની બંગડી ચોરી થયાની પોલીસમાં ફરિયાદ થઈ છે.

નવસારીના સ્ટેશન વિસ્તારમાં પશ્ચિમ બાજુએ આવેલી સુંદરવન સોસાયટીમાં અસ્ફાક કાજી અને રહે છે. કાજી ઈલેકટ્રોનિકનો વેપાર કરે છે. 15મી માર્ચે અસફાક કાજી પત્ની અતાઉનનિશા સાથે મુંબઈ ગયા હતા.મુંબઈથી પરત આવ્યા બાદ અતાઉન નિશાએ બેડરૂમમાં ચકાસણી કરતા તોલાની સોનાની બંગડીઓ ગાયબ હતી. રૂ. 1.80 લાખની કિંમતની બંગડીઓ અંગે ઘરમાં કામકાજ કરનારાઓની પૂછતાછ કરવા છતાં મળી હતી. આખરે અતાઉન નિશાએ ચોરી અંગેની ફરિયાદ જલાલપોર પોલીસમાં નોંધાવી છે. હાલ શકદારો તરીકે ઘરકામ કરનારા ત્રણ જણાંને પોલીસમાં દર્શાવ્યા છે.

રૂ. 1.80 લાખના દાગીના ચોરાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો