તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારી :ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને જયઘોષ થિયેટર નવસારીના સંયુક્ત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી :ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને જયઘોષ થિયેટર નવસારીના સંયુક્ત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી :ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને જયઘોષ થિયેટર નવસારીના સંયુક્ત ઉપક્રમે કાવ્યસત્ર 22નું આયોજન કરાયું છે. 19મીને સાંજે 6 કલાકે શેઠ આર.જે.જે. હાઈસ્કૂલના જોખી હોલમાં નવસારીમાં ખ્યાતનામ કવિઓ ડો. મુકુલ ચોકસી, ગૌરાંગ ઠાકર, કિરણસિંહ ચૌહાણ, ડો. વિવેક ટેલર, હર્ષિતા પટેલ, પ્રજ્ઞા વશી, પ્રશાંત સોમાણી, એષા દાદાવાલા અને વિપુલ માંગરોળીયા કાવ્ય રજૂ કરશે.

નવસારીમાં રવિવારે કાવ્યસત્ર યોજાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો