તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવતી કીડી મારવાનો ચોક ખાઈ જતાં સારવાર હેઠળ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જલાલપોરનાગૌરીશંકર મહોલ્લામાં રહેતા સામાનભાઈ વાજાની દીકરી સનીતાબેનની તેની માતા સાથે બોલાચાલી થતા તેને માઠુ લાગી આવ્યું હતું. જેથી તેણે કીડી મારવાનો ચોક ખાઈ જતા તેને તાત્કાલિક નવસારીની યશફીન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. હાલ તે સારવાર હેઠળ છે. યશફીન હોસ્પિટલના પીઆરઓ નિલેશભાઈએ ઘટનાની જલાલપોર પોલીસ મથકમાં નોંધ કરાવતા પોલીસ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો