તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારી જિલ્લામાં વડસાવિત્રી પૂનમનું વ્રત કરી પતિના દીર્ઘાયુ માટે પ્રાર્થના

નવસારી જિલ્લામાં વડસાવિત્રી પૂનમનું વ્રત કરી પતિના દીર્ઘાયુ માટે પ્રાર્થના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બુધવારે જેઠ સુદ-પૂનમનાં દિવસને વડ સાવિત્રી પૂનમ તરીકે ઓળખવામાં આવે છે અને હિન્દુ પરંપરા પ્રમાણે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે પૂનમનું વ્રત વડની પૂજા કરી ઉજવે છે. નવસારી, બલીમોરા, ઉનાઇ, ખેરગામમાં અનેક ધાર્મિક સ્થળોએ બહેનોએ વડલાની પ્રદક્ષિણા કરી ઈચ્છિત ફળની પ્રાર્થના કરી પોતાના પતિના દીર્ઘાયુષ્ય અને શ્વસુર પક્ષની સુખાકારી માટે પૂજન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...