કૃષિ શિક્ષણમાં ખાનગીકરણને અટકાવવા ધારાસભ્યને આવેદન

Navsari - કૃષિ શિક્ષણમાં ખાનગીકરણને અટકાવવા ધારાસભ્યને આવેદન

DivyaBhaskar News Network

Sep 11, 2018, 03:16 AM IST
રાજ્યમાં ચાલતી ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા ચલાવવામાં આવતા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો બંધ કરાવવા બાબતે, આવા અભ્યાસક્રમો ભણતા વિદ્યાર્થીઓને રાજ્ય સરકારની કૃષિ વિશ્વ વિદ્યાલયોમાં ઉચ્ચ અભ્યાસ માટે અટકાવવા અનુરોધ કરતું આવેદનપત્ર નવસારી કૃષિ યુનિ.ના વિદ્યાર્થીઓને નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈને પાઠવ્યું હતું.

કૃષિ યુનિ.ના વિદ્યાર્થીઓએ પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે હાલના સંજોગોમાં ગુજરાત રાજ્યમાં ખાનગી યુનિ. એગ્રીકલ્ચર અને તેના સંલગ્ન કોર્સ ચલાવી રહી છે જે રાજ્ય સરકાર કૃષિ મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત નથી કે રાજ્યની એકપણ યુનિ. સાથે સંલગ્ન નથી. તેમાં ચલાવવામાં આવતા કોર્સ પણ આઈસીએઆર ધારાધોરણો મુજબના નથી તેમજ આવી ખાનગી ...અનુ. પાના નં. 2

X
Navsari - કૃષિ શિક્ષણમાં ખાનગીકરણને અટકાવવા ધારાસભ્યને આવેદન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી