કારને ધક્કો મારી તસ્કરો ચોરી ગયા

વેસ્મા ગામે કારની ચોરી સીસીટીવી કેમેરામાં કેદ થઈ

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:16 AM
Navsari - કારને ધક્કો મારી તસ્કરો ચોરી ગયા
નવસારીમાં વેસ્મા ગામે પ્રગતિ સંકુલ સસાયટીમાંથી રાત્રિ દરમિયાન ઈકો કારની ચોરી થતા ચકચાર મચી છે, જોકે આ ચોરી સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે તેના આધારે તપાસ શરૂ કરી છે.

નવસારીમાં ને.હા.નં. 48 ઉપર આવેલા વેસ્મા ગામમાં પ્રગતિ સંકુલ સોસાયટીમાં રહેતા બહેરામભાઈ આસુંદરીયાએ ઘરની સામે મુકેલી ઈકો કાર (નં. જીજે-21-એક્યુ-8796) ત્રણ જણાં રાત્રે ચોરી કરી ગયા હતા. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સવારે બિપીનભાઈ પટેલ કામ અર્થે કાર લેવા ગયા હતા. તે વખતે બહેરામભાઈએ કારની શોધખોળ કરી હતી પરંતુ તેનો પત્તો લાગ્યો ન હતો. આખરે તેમણે આડોશપડોશમાં સીસીટીવી કેમેરામાં ...અનુસંધાન પાના નં. 2

X
Navsari - કારને ધક્કો મારી તસ્કરો ચોરી ગયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App