Home » Daxin Gujarat » Latest News » Navsari » Navsari - નવસારીમાં ચોરીની મોપેડનો કબજે લેતી પોલીસ

નવસારીમાં ચોરીની મોપેડનો કબજે લેતી પોલીસ

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 03:15 AM

Navsari News - નવસારી | નવસારીમાં ટાઉન પોલીસની સર્વેલન્સ ટીમે સ્ટેશન રોડથી આવતા કિશોર પાસેથી ચોરીની મોપેડ કબજે કરી હતી....

  • Navsari - નવસારીમાં ચોરીની મોપેડનો કબજે લેતી પોલીસ
    નવસારી | નવસારીમાં ટાઉન પોલીસની સર્વેલન્સ ટીમે સ્ટેશન રોડથી આવતા કિશોર પાસેથી ચોરીની મોપેડ કબજે કરી હતી. નવસારીમાં સાંઢકૂવા સર્કલ પાસે અશોકા ટાવરની પાછળ સ્થાનક વાડી પાસેથી રાત્રે તેણે મોપેડ ચોરી હોવાની કબૂલાત કરતા પોલીસે રૂ. 30 હજારની કિંમતની મોપેડ કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ