તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • નવસારી | નવસારીવિભાગ કોળી પટેલ સમાજના અગ્રણી મહિલા કાર્યકર ડો.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી | નવસારીવિભાગ કોળી પટેલ સમાજના અગ્રણી મહિલા કાર્યકર ડો.

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી | નવસારીવિભાગ કોળી પટેલ સમાજના અગ્રણી મહિલા કાર્યકર ડો. મધુબેન પટેલ (રહે. જૂનાથાણા, નવસારી)નું 14મી માર્ચ મંગળવારે 86 વર્ષની જૈફવયે અવસાન થયું છે. ડો. મધુબેન નવસારી શહેર તેમજ નવસારી વિભાગ કોળી પટેલ સમાજની વિવિધ સામાજિક, શૈક્ષણિક સંસ્થામાં સક્રિય મહિલા કાર્યકર તરીકે કાર્યરત હતા. તદઉપરાંત સદગત વ્યવસાયે ડોકટર હોય પોતાના રહેઠાણના મકાનમાં નજીવી ફી સાથે દર્દીઓને સારવાર આપતા હતા. સદગતની અંતિમયાત્રામાં એડવોકેટ મોહનભાઈ પટેલ, અમૃતભાઈ કોળી, જશવંતીબેન પટેલ, એ.ડી. પટેલ, નટુભાઈ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કોળી પટેલ સમાજના અગ્રણી મહિલા કાર્યકરનું અવસાન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો