તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોરસી-માછીવાડની મહિલા ગુમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |જલાલપોર તાલુકાના બોરસી-માછીવાડ ગામે રહેતી વિપુલભાઈ બાબુબાઈ ટંડેલની પત્ની ભાવનાબેન ટંડેલ (ઉ.વ. 27) 14મી માર્ચ 2017ના રોજ પોતાના પિયરમાંથી સવારે 7 કલાકની આસપાસ કપડાં ધોવા માટે નીકળી હતી. જોકે કપડાં નજીકમાં આવેલા બસ સ્ટેન્ડ પાસે મુકી તે છકડા રિક્ષામાં બેસી દીપલા પાટીયા પાસે રિક્ષામાંથી ઉતરી ગઈ હતી. તે પછી ક્યાંક ગૂમ થઈ ગઈ હતી. તેના પરિવારના સભ્યોએ તેની શોધખોળ કરવા છતાં પત્તો નહીં લાગતા આખરે ઈન્દિરાબેન ટંડેલે જલાલપોર પોલીસને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો