તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • ખેરગામ |પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તરાખંડ ઉત્તરપ્રદેશના વિજય બાદ ગોવા મણીપુરમાં પણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેરગામ |પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તરાખંડ-ઉત્તરપ્રદેશના વિજય બાદ ગોવા-મણીપુરમાં પણ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેરગામ |પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તરાખંડ-ઉત્તરપ્રદેશના વિજય બાદ ગોવા-મણીપુરમાં પણ ભાજપે સરકાર બનાવી વિજયી ચોગ્ગો ફટકારતા ખેરગામ તાલુકા ભાજપે ઉજવણી કરી હતી. દશેરા ટેકરી ખાતે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ પટેલનું સ્વાગત બાદ ખેરગામ તાલુકા ભાજપના પ્રમુખ ચુનીભાઈ પટેલ, મહામંત્રી શૈલેષ ટેલર, સરપંચ અશ્વિન પટેલ સાથે 22 ગામોના સરપંચો-કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી, ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી વિજયોત્સવ મનાવ્યો હતો. 2017ની ગુજરાતની ચૂંટણીમાં યુપીમાં ત્રણસો ગુજરાતમાં દોઢસોનું સૂત્ર ગૂંજતુ કર્યુંહતું. અંતમાં પ્રમુખ ચુનીભાઈએ સૌનો આભાર માન્યો હતો.

ખેરગામમાં ભાજપના વિજયની ઉજવણી કરાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો