તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કબીલપોરમાં દિવસ.....

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કબીલપોરમાં દિવસ.....

આવીરહી છે. સરકારમાં લોકોના પૈસા જતા હોવાથી આખરે તો લોકોના પૈસા રીતે વેડફાય રહ્યાછે.

નવસારીના જાણીતા વેપારી અને કબીલપોરના અગ્રણી ઓમપ્રકાશ અગ્રવાલે જણાવ્યું હતું કે સપ્તાહમાં અગાઉ દિવસના કલાકો સુધી સ્ટ્રીટલાઈટો ચાલુ રહી હતી. પ્રજાના પૈસા વેડફી નાંખવાનો કોઈપણ સરકારી વિભાગને અધિકાર નથી, છતાં પણ સ્ટ્રીટ લાઈટો ગમે ત્યારે દિવસે પણ ચાલુ રાખીને વહીવટીતંત્ર દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી છે. અગાઉ બાબતે રજૂઆત પણ કરાઈ હતી પરંતુ તેમ છતાં કોઈ યોગ્ય કાર્યવાહી થતી નથી. જવાબદાર સામે વહેલી તકે પગલા ભરવામાં આવે અને સ્ટ્રીટલાઈટ ચોક્કસ સમયે ચાલુ બંધ કરાય તેવું આયોજન કરવું જોઈએ તેવું હાલ લોકો માની રહ્યા છે. જો તેમ નહીં થાય તો લોકોએ જે તે જવાબદાર કચેરીએ મોરચો માડવાની તૈયારી પણ કરી છે.

ગ્રામીણ.....

દીકરા-દીકરીનેસંસ્કારોનું સિંચનની પ્રથમ જવાબદારી માતા નિભાવે છે. મહિલાઓ જાગૃત બની છે. જેનો લાભ સમાજને મળશે. કુલપતિએ મહિલા કૃષિકારોને માંગ આધારિત ખેતી કરી, ટેકનોલોજીના સહારે માર્કેટિંગ અને માલનું મુલ્યવર્ધન કરી, આર્થિક પગભર બનવા ખાસ અનુરોધ કર્યો હતો. અનુસંધાન પાના નં. 2

વરાછા કો.ઓપરેટીવ બેંકના ચેરમેન કાનજીભાઇ ભાલાળાએ કૃષિ યુનિવર્સિટીના મહિલા સશકિતકરણ કાર્યને બિરાદાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતની દશ હજાર મહિલાઓ કૃષિ યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે. ગ્રામીણ મહિલાઓમાં આવેલી જાગૃતિ સમાજ પરિવર્તનની લહેરનું અવર્ણનીય પગલું છે. મહિલાઓ સામાજિક, આર્થિક રીતે પગભર બનાવવાનું એક વાતાવરણ ઊભું થયું છે. તેમણે દીકરીઓની સંખ્યા વધે તે માટે જાગૃતિ લાવવા પણ મહિલાઓને અનુરોધ કર્યો હતો.

પ્રસંગે વિસ્તરણ શિક્ષણ નિયામક જી.આર.પટેલ, વિજલપોર નગપાલિકા પ્રમુખ હેમાબેન ભંડારી, મહિલા સુરક્ષા સમિતિના સભ્યર શીતલબેન સોની, સ્ને.હ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટવના ચેતનાબેન બિરલાએ ખેતીપાક મુલ્યુવર્ધન, ઓર્ગેનિક ફાર્મિગ, માર્કેટીંગ, બેટી બચાવો વિશે માર્ગદર્શન આપ્યું હતું.

પ્રારંભમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રુના પ્રોગ્રામ કો.ઓર્ડિનેટર ડો. સી.કે.ટીંબડીયાએ મહાનુભાવોને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે નવસારી જિલ્લાની દસ હજાર મહિલાઓને ખેતીપાકો સાથે મુલ્યેવર્ધન અને સજીવખેતી સાથે વેચાણ સાથે પ્રોત્સાહન મળે તેવા હેતુ સાથે સંમેલન દરમિયાન પ્રદર્શન અને વેચાણનું આયોજન થયું હતું અને સફળ નીવડયું છે.

મહિલા દિવસ ઉજવણી અવસરે ફળ, શાકભાઇ, હરીફાઈ, વકતૃત્વ સ્પર્ધા, લગ્ન ગીત તથા સ્ટોલ વેચાણ અને ગોઠવણ સ્પર્ધાઓ યોજાઇ હતી. જેમાં વિજેતા મહિલાઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આભારવિધિ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડો.એમ.એ.કટારીયાએ આટોપી હતી.

ટેન્કરચા.....

હોસ્પિટલખસેડાયો હતો. પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ નેશનલ હાઈવે ઉપર મજીગામની સીમમાં હાઈવેના ડિવાઈડરના ફૂલછોડને પાણી પીવડાવી રહેલા ટ્રેકટર (નં. જીજે-20-બી-5569) અને પાછળ જોડેલ ટેન્કર (નં. જીજે-16-વી-8724)ને મુંબઈ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટેન્કર (એમએચ-46-એએફ-5322)ના ચાલકે ગફલતભરી રીતે હંકારી પાછળથી ધડાકાભેર અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેકટરના ચાલક સોમાભાઈ બાબુભાઈ પટેલને ઈજા થતા તેને સારવાર અર્થે આલીપોર હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ અંગે સુરેશભાઈ છનાભાઈ પટેલે ફરિયાદ આપતા પોલીસે ટેન્કરચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો