તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • શનિવારે મને ગમતું પુસ્તક અંતર્ગત બાળ વાર્તાલાપ યોજાશે

શનિવારે મને ગમતું પુસ્તક અંતર્ગત બાળ વાર્તાલાપ યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | દર મહિનાના બીજા શનિવારે યોજાતો મને ગમતુ પુસ્તક બાળકો માટેનો આ શૈક્ષણિક વર્ષનો વાર્તાલાપ નવસારી શહેરના બાળકોને અભિવ્યક્તિની તક આપે છે. આ માસનો વાર્તાલાપ 30મીને શનિવારે સાંજે 6 કલાકે સયાજી વૈભવ પુસ્તકાલય નવસારી ખાતે યોજાશે. આ વેળા બાળ વક્તાઓ સંદીપ દેસાઈ પ્રા.શાળાનો પ્રિતેશ મફતલાલ પ્રજાપતિ ડો. આઈ.કે. વીજળીવાળા લિખિત પ્રેમનો પગરવ, હેમાલી અંગ્રેજી માધ્યમ સ્કૂલનો ઋષભ જૈન પોખારીયાલ રમેશ લિખિત સપના જે સુવા ન દે, નવસારી હાઈસ્કૂલની નંદની ચિત્તે મનસુખલાલ ઉપાધ્યાય લિખિત વૃક્ષોના રચીએ મંદિરો અને સંસ્કારભારતી હાઈસ્કૂલની ક્રિના આહિર અનિતા ગનેરી લિખિત વન્યસૃષ્ટિ પુસ્તક પર વાર્તાલાપ આપશે.

અન્ય સમાચારો પણ છે...