તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Navsari આજે શાંતાદેવી રોડ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

આજે શાંતાદેવી રોડ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારી લાયન્સ કલબ મેઈન તથા આર.સી.જેમ્સના સંયુક્ત ઉપક્રમે રેડક્રોસ નવસારીના સહયોગથી નવસારી ખાતે 7મીને રવિવારે સવારે 8.30 કલાકે આર.સી. જેમ્સ શાંતાદેવી રોડ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 500 ઉપરાંત બ્લડ ડોનર મેળવવાનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...