• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • શુક્રવારે રાજયપાલ કૃષિ યુનિ. પદવીદાન સમારોહમાં હાજરી આપશે

શુક્રવારે રાજયપાલ કૃષિ યુનિ. પદવીદાન સમારોહમાં હાજરી આપશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજયપાલ ઓ.પી.કોહલી 19મીને શુક્રવારે નવસારી કૃષિ યુનિર્સિટી ખાતે યોજાનારા પદવીદાન સમારોહમાં હાજરી આપશે.તેમના નિયત કાર્યક્રમ અનુસાર રાજયપાલ હેલીકોપ્ટર મારફતે શુક્રવારે સવારે 10.25 વાગે કૃષિ યુનિવર્સિટીના હેલીપેડ ખાતે આવી, ગેસ્ટ હાઉસ રવાના થશે, ત્યાંથી રવાના થઇ 11 વાગે નવસારી કૃષિ યુનિવર્સિટીના દિક્ષાંત મંડપ ખાતે પદવીદાન સમારોહમાં હાજરી આપશે. બપોરે 12.50 વાગ્યે નવસારી કૃષિ યુનિવર્સિટીના વીઆઇપી ગેસ્ટ1 હાઉસ ખાતે આવશે, ત્યારબાદ ગુજરાતના રાજયપાલ ગેસ્ટ હાઉસથી બપોરે 2.30 વાગે હેલિકોપ્ટર મારફતે ગાંધીનગર જવા રવાના થશે.

અન્ય સમાચારો પણ છે...