નવસારીમાં કરંટ લાગતા મહિલાનું મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારીમાં જલાલપોર વિસ્તારમાં આવેલ વ્રજધામ સોસાયટીમાં રહેતા શારદાબેન જયંતિભાઇ પટેલ 17 જાન્યુઆરી 2018નાં રોજ બપોરે 3.13 કલાકની આસપાસ પોતાના ઘરે પાણીની ટાંકી સાફ કરતા હતા. તે વખતે આકસ્મિક રીતે કરંટ લાગતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. તેમને નવસારી ઓરેંજ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતુ.આ ઘટના અંગે રમેશભાઇ પટેલે નવસારી ટાઉન પોલીસમાં જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...