• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારી |નવસારીમાં રેલવે સ્ટેશન નજીક સાહિલ એપાર્ટમેન્ટ પાસે જમાલપોરના જયેશભાઈ

નવસારી |નવસારીમાં રેલવે સ્ટેશન નજીક સાહિલ એપાર્ટમેન્ટ પાસે જમાલપોરના જયેશભાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |નવસારીમાં રેલવે સ્ટેશન નજીક સાહિલ એપાર્ટમેન્ટ પાસે જમાલપોરના જયેશભાઈ ભીમાભાઈ નાયકે પોતાની સ્પ્લેન્ડર બાઈક (નં. જીજે-21-એચ-2187) પાર્ક કરી હતી. જે કોઈ ચોર ઈસમે ડુપ્લિકેટ ચાવીથી લોક ખોલી તેની ચોરી કરી લીધી હતી. આથી જયેશભાઈ નાયકે ઘટના અંગે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

નવસારી રેલવે સ્ટેશન નજીકથી બાઈકની ચોરી

અન્ય સમાચારો પણ છે...