તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • વાંસદા | જીસીઇઆરટીગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, શિક્ષણાધિકારી કચેરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંસદા | જીસીઇઆરટીગાંધીનગર પ્રેરિત-જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, શિક્ષણાધિકારી કચેરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાંસદા | જીસીઇઆરટીગાંધીનગર પ્રેરિત-જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, શિક્ષણાધિકારી કચેરી અને નવસારી જિલ્લા મા. શાળા વિજ્ઞાન મંડળના ઉપક્રમે જિલ્લા કક્ષાના વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શનમાં પ્રતાપ હાઇસ્કુલ,વાંસદા વિભાગ-2માં રજૂ કરેલી સ્વદેશી વેક્યુમ ક્લિનર કૃતિ જિલ્લા કક્ષાએ પ્રથમ આવી છે. પ્રતાપ હાઇસ્કુલની કૃતિ રાજ્યકક્ષા માટે પસંદ થયેલ છે.કૃતિ તૈયાર કરનાર બાળ વૈજ્ઞાનિકો બ્રહ્મભટ્ટ ચાહતકુમાર,શેખ અબ્દુલસાહિદ,પારેખ પાર્થ,આરબ સાહિલબીન,અટોદરિયા અભિરાજસિંહ, આહિરે હર્ષ, પ્રજાપતિ ચૈતાલી,ડાંગર માહેરા અને માર્ગદર્શક પંકજભાઇ જી.પટેલ,કાંતીલાલ કે.પટેલને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

પ્રતાપ હાઈસ્કૂલની કૃતિ પ્રથમ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો