તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • નવસારી |નવસારી ખાતે આવેલ એસ.એસ.અગ્રવાલ કોલેજમાં બી.બી.એ,બી.સી.એ,બી.કોમ,બી.એસ.સીના પ્રથમ વર્ષના વિદ્

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી |નવસારી ખાતે આવેલ એસ.એસ.અગ્રવાલ કોલેજમાં બી.બી.એ,બી.સી.એ,બી.કોમ,બી.એસ.સીના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી |નવસારી ખાતે આવેલ એસ.એસ.અગ્રવાલ કોલેજમાં બી.બી.એ,બી.સી.એ,બી.કોમ,બી.એસ.સીના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ગોલ સેટિંગ અંગેનાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સેમિનારના મુખ્ય વક્તા શામ સચીનવાલાએ સેમિનારનો મુખ્ય ધ્યેય સ્માર્ટર ગોલ્સ કેવી રીતે નક્કી કરવા,જે શૈક્ષણિક,સામાજિક અને કારકિર્દીની સફળતા માટે જરૂરી છે.આ ગોલ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તે અંગે તેમણે વિદ્યાર્થીઓને પ્રેક્ટીકલ ઉદાહરણ સાથે માર્ગદર્શન આપ્યું હતું.

અગ્રવાલ કોલેજમાં સેમિનાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો