તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • પોલીસ તાલીમ મેળવનારા તાલીમાર્થીઓને પ્રમાણપત્રો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ તાલીમ મેળવનારા તાલીમાર્થીઓને પ્રમાણપત્રો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરખાઈધોડિયા સમાજ ભવન વાડીમાં પોલીસ તાલીમ મેળવેલી તાલીમાર્થી ભાઈ-બહેનો સમાપન કાર્યક્રમ વિધાનસભાના દંડક આર.સી. પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. અતિથિવિશેષ તરીકે નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ દિનેશભાઈ તથા આરોગ્ય સમિતિના ચેરમેન તૃષાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તાલીમાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

ટ્રાઈબલ સબ પ્લાન્ટ વાંસદાના સહયોગથી ભવિષ્ય અને ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરી પોલીસ નોકરીમાં જોડાઈ શકે એવા ઉમદા હેતુથી પોલીસ ભરતી તાલીમ આપવાનું આયોજન તાલુકા પંચાયત ખેરગામ અને વાંસદાના સહયોગથી ધી ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી દ્વારા તાલીમ વર્ગો ચલાવાતા જેમાં માસ દરમિયાન તાલીમ મેળવેલા તાલીમાર્થીઓનો સમાપન સમારોહમાં તાલીમાર્થીઓને વિધાનસભાના દંડક આર.સી. પટેલે તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરી આગળ વધવા પ્રેરણા પુરી પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો