તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારી | નવસારીનાપનોતા પુત્ર, હિંદના દાદા અને મહાન દેશભકત દાદાભાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી | નવસારીનાપનોતા પુત્ર, હિંદના દાદા અને મહાન દેશભકત દાદાભાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારીનાપનોતા પુત્ર, હિંદના દાદા અને મહાન દેશભકત દાદાભાઇ નવરોજીની 191મી જન્મજયંતી પાલિકા નવસારીના ઉપક્રમે જુનિયર રેડક્રોસ- એન.એસ.એસ. પ્રવૃત્તિના વિદ્યાર્થીઓ-કાઉન્સેલર શિક્ષકો સાથે રંગેચંગે ઉજવાઈ હતી. પ્રસંગે સવારે વિદ્યાર્થીઓની રેલી લક્ષ્મણ હોલ સ્થિત દાદાભાઇ નવરોજીની પ્રતિમાં આગળ આવી સ્વરાજય- દાદાભાઇ અમર રહો-હિંદના દાદા નો જયઘોષ કર્યો હતો. નગરજનો, કેરસી દેબુ, સુરેશ દેસાઇ, સિનિયર સિટીઝન, ચીફ એન્જીનીયર રાજુ ગુપ્તા, કન્વીનર પ્રા.જશુભાઇ નાયક તથા મીનલ દેસાઇ- પાલિકા સદસ્યા વગેરેએ પ્રતિમાને ફૂલ-હાર કર્યા હતાં.

દાદાભાઇ નવરોજીની જન્મજયંતીની ઉજવણી કરાઈ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો