તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • કબીલપોર GIDCમાં કેરોસીનની હેરાફેરી કરતા બે શખ્સો ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કબીલપોર GIDCમાં કેરોસીનની હેરાફેરી કરતા બે શખ્સો ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીકબીલપોર ખાતે બે શખ્સ કેરોસીની હેરાફેરી કરી રહ્યા હતાં.નવસારી એસો.જી ની ટીમને શક થતા ઘટના સ્થળેથી સચીન બાબુરાવ ઉમકે એન તગડુ નારાયણ રહે(વિજલપોર,બંનેની અટક કરી હતી. એસો.જી ની ટીમે તેમની પાસેથી 334 લીટર જેની કિંમત રૂપિયા 13,500 તેમની પાસેથી જપ્ત કરી લીધું હતું. કેરોસી ઉપરાંત એસો.જી ની ટીમે તેમની પાસેથી એક ડ્રિમ યુગા બાઈક (નં.જીજે-21-એઆર-6571, કિંમત રૂ.30,000) અને હાથલારી કિંમત રૂ.3000ની જપ્ત કરી લીધી હતી.એસઓજીની ટીમે કુલ રૂ.46,500નો મુદ્દામાલ કબજે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો