તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • નવસારી| નવસારીનાસામાજિક કાર્યકર પ્રદીપભાઈ ગડઅંકુશ અને ચંદુભાઈ પરીયાએ કલેકટરને સરકાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી| નવસારીનાસામાજિક કાર્યકર પ્રદીપભાઈ ગડઅંકુશ અને ચંદુભાઈ પરીયાએ કલેકટરને સરકાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી| નવસારીનાસામાજિક કાર્યકર પ્રદીપભાઈ ગડઅંકુશ અને ચંદુભાઈ પરીયાએ કલેકટરને સરકાર દ્વારા થેલેસેમિયાના દર્દીઓને આર્થિક સહાય મળે તે બાબતે પત્ર લખી રજૂઆત કરી છે. જેમાં જણાવાયુ છે કે સરકાર તરફથી અન્ય રોગના દર્દીઓને સહાય મળે છે ત્યારે થેલેસેમિયાના દર્દીઓને સહાય ચૂકવવામાં કેમ નથી આવતી ωઆ રોગમાં દર 15થી 20મા દિવસે દર્દીઓને લોહી ચઢાવવાની જરૂરત પડે છે.

થેલેસેમિયાના દર્દીઓને સહાય મળે તે અંગે રજૂઆત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો