તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • નવસારી| કુચેદગામે નવી વસાહતમાં રહેતી સુખીબેન હળપતિ (ઉ.વ. 46)ને ગતરાત્રિએ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી| કુચેદગામે નવી વસાહતમાં રહેતી સુખીબેન હળપતિ (ઉ.વ. 46)ને ગતરાત્રિએ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી| કુચેદગામે નવી વસાહતમાં રહેતી સુખીબેન હળપતિ (ઉ.વ. 46)ને ગતરાત્રિએ ઘરના આંગણની બહાર સુતા હતા. દરમિયાન તેમને ઝેરી સાપ ડંખ મારી ગયો હતો. જેથી સુખીબેનને નવસારી સિવિલ હોસ્પિ.માં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન સુખીબેનનું મોત નીપજ્યું હતું. સિવિલ હોસ્પિટલના ડો. મેહુલભાઈએ નવસારી ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી.

કુચેદ ગામે સાપે ડંશ મારતા મહિલાનું મોત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો