તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસર્જનમાં નાચતી વેળા મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી | નવસારીતીઘરા નવી વસાહત ખાતે રહેતા શાંતારામ શાંતાભાઈ વસાવા (ઉ.વ. 38) ગતરોજ ગણપતિ વિસર્જનમાં નાચી રહ્યા હતા. દરમિયાન તેઓ નાચતા નાચતા એકદમ નીચે ઢળી પડતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. તેમની હાલત ગંભીર જણાતા તેમને 108 એમ્બ્યુલન્સમાં નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સિવિલ હોસ્પિટલના ડો. એસ.કે. પટેલે મૃત જાહેર હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો