તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારી |દિલ્હી ખાતે આવેલા વડાપ્રધાન કાર્યાલય ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી,

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી |દિલ્હી ખાતે આવેલા વડાપ્રધાન કાર્યાલય ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી,

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |દિલ્હી ખાતે આવેલા વડાપ્રધાન કાર્યાલય ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી ભરતસિંહ પરમાર સાથે નવસારી જિલ્લા ભાજપના પ્રભારી બાબુભાઈ જીરાવાલા, પ્રદેશ કારોબારી સભ્ય અશોકભાઈ ધોરાજીયા, નવસારી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ વિજયભાઈ પટેલ તથા સુરત મહાપાલિકા ટીપી ચેરમેન દિનેશ જોધાણીએ શુભેચ્છા મુલાકાત લઈ તેમની સાથે વિચારગોષ્ઠિ કરી હતી.

વડાપ્રધાન સાથે શુભેચ્છા મુલાકાત

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો