તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોરીયાચ પાસેથી દારૂ ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીનજીક નેશનલ હાઈવે નં. 8 પર આવેલા બોરીયાચ ટોલનાકા પાસેથી એક કાર દારૂ લઈને પસાર થવાની છે એવી બાતમીના આધારે નવસારી ગ્રામ્ય પોલીસે વોચ ગોઠવી હતી.

દરમિયાન હાઇવે પર બાતમીવાળી કાર આવતા તેને રોકી હતી. કારમાં તપાસ કરતા એમાંથી રૂ. 45600નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ સહિત કાર રૂ. 1 લાખ મળી કુલ રૂ. 1,45,600નો મુદ્દામાલ સાથે કારમાં સવાર કરણ પટેલ (રહે. સુરત) અને સની ખન્ના (રહે. સુરત)ની ઝડપી પાડ્યા હતા.પોલીસે તેમની અટક કરી આગળની વધુ કાર્યવાહી હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો