તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

17મીએ CM દાંડી આવશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી |રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પ્રથમવાર નવસારી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ દાંડી ખાતે આયોજિત 70મી આઝાદી-યાદ કરો કુરબાની કાર્યક્રમમાં હાજરી આપશે. કેન્દ્ર્ના રેલવે પ્રધાન સુરેશ પ્રભુ પણ દાંડી આવશે. નવસારી કલેકટર રવિકુમાર અરોરાના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર મુખ્યમંત્રીના કાર્યક્રમને અનુલક્ષીને તૈયારીમાં જોતરાયું છે. ઉલ્લેખનીય છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ 70મા સ્વાતંત્રતાની ઉજવણીનો આરંભ ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના જન્માસ્થેળ ભાવરા મધ્યપ્રદેશથી કર્યો હતો. વડાપ્રધાને રાષ્ટ્રના પ્રતિષ્ઠિનત વ્યકિતઓના જન્મ સ્થળો અને ભારતની સ્વાતંત્રતા આંદોલનની જોડાયેલા ઐતિહાસિક મહત્વના સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવા મંત્રીઓને જોડયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો