એસ.એસ.અગ્રવાલ પબ્લિક સ્કુલના વિદ્યાર્થીની સિદ્ધિ

નવસારી| નવસારી ખાતે આવેલ એેસ.એસ.અગ્રવાલ પબ્લિક સ્કૂલમાં જિલ્લા માધ્યમિક શાળા વિજ્ઞાન મંડળના સંયુક્ત ઉપક્રમે 20...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:07 AM
Navsari - એસ.એસ.અગ્રવાલ પબ્લિક સ્કુલના વિદ્યાર્થીની સિદ્ધિ
નવસારી| નવસારી ખાતે આવેલ એેસ.એસ.અગ્રવાલ પબ્લિક સ્કૂલમાં જિલ્લા માધ્યમિક શાળા વિજ્ઞાન મંડળના સંયુક્ત ઉપક્રમે 20 મું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. જિલ્લા કક્ષાની સ્પર્ધા એસ.એસ.અગ્રવાલ સ્કૂલ ખાતે યોજાઇ હતી. જેમાં તાલુકા કક્ષાએ અને પછી જિલ્લા કક્ષાએ એસ.એસ.અગ્રવાલ સ્કુલનો વિદ્યાર્થી શાહ નિર્મલ પ્રથમ આવ્યો હતો. સ્પર્ધા માટે માર્ગદર્શન મોહનભાઇ ભાનુશાલી તરફથી પુરૂ પડાયું ં હતું.

X
Navsari - એસ.એસ.અગ્રવાલ પબ્લિક સ્કુલના વિદ્યાર્થીની સિદ્ધિ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App