તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાપુતારા ઘાટ માર્ગમાં પૂરપાટ જતી કાર પલટી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડાંગજિલ્લાના શામગહાનથી સાપુતારાને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના સાપુતારા ઘાટમાર્ગમાં મારૂતિ અર્ટિગા કાર પલટી મારી જતા ઘટનાસ્થળે અકસ્માત સર્જાયો હતો.

ઘટનાસ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ આજરોજ નવસારીથી શિરડી તરફ જઈ રહેલી અર્ટિંગા કાર (નં. જીજે-21-એએચ-5000) શામગહાનથી સાપુતારાને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના સાપુતારા ઘાટમાર્ગમાં ચાલક દ્વારા સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા પૂરપાટવેગે માર્ગની સાઈડમાં ધસી જઈ પલટી મારી ગઈ હતી.

અકસ્માતમાં કારને મોટુ નુકસાન થવાની સાથે ચાલકનો ચમત્કારિક બચાવ થયો હોવાની વિગતો સાંપડી છે.

સાપુતારાના ઘાટ માર્ગમાં પલટી ગયેલી કાર.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો