તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • સ્ટ્રીટલાઈટ રિપેર કરવા જતાં ઈલેકટ્રિશિયનને કરંટ લાગ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટ્રીટલાઈટ રિપેર કરવા જતાં ઈલેકટ્રિશિયનને કરંટ લાગ્યો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારીતાલુકાના ઉન ગામે ગામની સ્ટ્રીટલાઈટ રિપેર કરવા ગયેલા ઈલેકટ્રીશિયન સ્ટ્રીટલાઈટના થાંભલા પરથી પટકાતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે તાત્કાલિક ઈજાગ્રસ્ત ઈલેકટ્રીશિયનને સારવાર અર્થે ખસેડાયો હતો. ઘટનાની ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

નવસારી તાલુકાના પૂર્વપટ્ટીના ગામોમાં ને.હા.નં. 8 ઉપર આવતા ઉન ગામે 19મી માર્ચે સાંજે 5.30 કલાકની આસપાસ ગામમાં માહ્યાવંશી મહોલ્લામાં રહેતા અને ઈલેકટ્રીશિયનનું કામ કરતા મનુભાઈ લલ્લુભાઈ માહ્યાવંશી (ઉ.વ. 53) કોળીવાડમાં સ્ટ્રીટલાઈટનું કામ અર્થે ગયા હતા. સ્ટ્રીટલાઈટ રિપેર કરવા માટે તેઓ સ્ટ્રીટલાઈટના થાંભલા ઉપર ચઢ્યા હતા અને પોતાનુ કામ કરી ...અનુસંધાન પાના નં. 2

ઉન ગામે બનેલી ઘટના, યુવકનો બચાવ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો