તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાતેમથી કદાવર દીપડો પાંજરે પુરાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારીતાલુકાના સાતેમ ગામે ફાર્મમાંથી કદાવર દીપડો પાંજરે પુરાયો હતો. સાતેમ વિસ્તારમાં હજી પણ દીપડા હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેથી લોકો મોડી રાત્રે ઘરની બહાર નીકળવાની ટાળી રહ્યા છે અને ગામમાં ભયનું વાતાવરણ સર્જાયું છે.

નવસારી તાલુકાના સાતેમ ગામની ખેતરાડીમાં છેલ્લા કેટલાક દિવસથી દીપડાની જોડી દેખાતા લોકોમાં ભયનું વાતવરણ સર્જાયું હતું. અવારનવાર દીપડા દેખાતા બાબતે સ્થાનિક અગ્રણીઓએ વન વિભાગને દીપડાઓ ફરતા હોવાની રજૂઆત કરી હતી. આથી વન વિભાગ દ્વારા સાતેમ ગામે આવેલા મનિષભાઈ મુકુંદભાઈ દેસાઈ (રહે. સુરત)ના ફાર્મ ...અનુસંધાન પાના નં. 2

બકરા અને કૂતરાનો શિકાર કર્યો હતો

ગામમાંદીપડા હોવાનું કૂતરાના શિકાર થયા બાદ લોકોના ધ્યાન ઉપર આવ્યું હતું. ઉપરાંત ગામમાંથી પશુપાલકોને ત્યાં બકરાનો દીપડાએ શિકાર કર્યો હતો. વધુમાં ખેતરમાં દીપડાના પંજા જોવા મળ્યા હતા. ગામના કેટલાક યુવકોએ દીપડાને નહેર વિસ્તારમાં રહેતા જોયા હતા. જે વાત વાયુવેગે ગામમાં પ્રસરતા લોકોમાં ભય છવાયો હતો.

હજી પણ એક દીપડો ફરતો હોવાની વાતને લઈને લોકોમાં ભયનો માહોલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો