તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારીમાં તાપમાન 35.2 ડિગ્રી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારીમાં સોમવારે તાપમાનમાં સાધારણ વધારો થઈ પારો 35.2 ડિગ્રીએ પહોંચ્યો હતો. નવસારીમાં રવિવારે બપોરે મહત્તમ તાપમાન 33 ડિગ્રી નોંધાયું હતું. જેમાં આજે સોમવારે બપોરે 2.2 ડિગ્રીનો વધારો થઈ પારો 35.2 ડિગ્રીએ પહોંચ્યો હતો. તાપમાન સાધારણ વધતા ગરમીમાં પણ સાધારણ વધારો થયો હતો. બપોરની સાથોસાથ સવારે પણ લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી જેટલું વધુ નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારના સમયે 93 ટકા અને બપોરે 47 ટકા રહ્યું હતું. પવન દિવસ દરમિયાન મધ્યમ ગતિએ ફૂંકાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો