તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • નવસારી જિલ્લામાં નોટબંધીના સમયમાં ડિપોઝીટમાં વધારો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી જિલ્લામાં નોટબંધીના સમયમાં ડિપોઝીટમાં વધારો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નોટબંધીનાસમયગાળા દરમિયાન નવસારી જિલ્લાની બેંકોની ડિપોઝીટમાં નોંધનીય વધારો થયાની જાણકારી મળી છે.

8મી નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. 500 અને 1000ની ચલણી નોટો રદ કરવાની જાહેરાત કરી હતી. જેને લઈને રદ થયેલી નોટો બેંકોમાં જમા કરાવવા ધસારો થયો હતો. 8મી નવેમ્બર 2016થી 31મી ડિસેમ્બર 2016 સુધીના સમયગાળા દરમિયાન રદ થયેલી મહત્તમ નોટો બેંકોમાં જમા થઈ ગઈ હતી. નોટબંધી બાદ મોટા પ્રમાણમાં બેંકોમાં ડિપોઝીટ થયાની જાણકારી બેંકોના ડિપોઝીટના જાહેર થયેલા આંક ઉપરથી જોઈ શકાય છે.

બેંકના ડેટા જોઈએ તો નવસારી જિલ્લામાં આવેલી બેંકોની કુલ ડિપોઝીટ ડિસેમ્બર 2015માં 16363 કરોડ રૂપિયા હતી. ડિપોઝીટ રાષ્ટ્રીયકૃત બેંકો ઉપરાંત સહકારી ક્ષેત્રની તથા ખાનગી ક્ષેત્રની તમામ પ્રકારની બેંકોની હતી. જેની સામે ડિસેમ્બર 2016ની ડિપોઝીટનો આંક 19075 કરોડ રૂપિયા હતો. આમ 1 વર્ષમાં 2712 કરોડની ડિપોઝીટ વધી હતી. હવે સપ્ટેમ્બર 2016ના રોજની ..અનુસંધાન પાના નં. 2

3 મહિનામાં 1632 કરોડની ડિપોઝીટમાં વધારો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો