તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • કુંભાર ફળિયા ગ્રા.પં.ના ચાર સભ્યનાં સામૂહિક રાજીનામાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુંભાર ફળિયા ગ્રા.પં.ના ચાર સભ્યનાં સામૂહિક રાજીનામાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીતાલુકાના કુંભારફળિયા ગામે ગ્રામપંચાયતના ચાર સભ્યોએ તલાટી કમ મંત્રીને રાજીનામા ધરી દીધા છે. રાજીનામાના સ્વીકારવા અંગેની અવઢવ ઉભી થતા મામલો તાલુકા વિકાસ અધિકારી સુધી પહોંચવાની શક્યતા છે.

નવસારી તાલુકાના કુંભાર ફળિયા ગામે ગ્રામપંચાયતની ચૂંટણી ચાલુ વર્ષે ગરમ રહી છે. ચૂંટણી દરમિયાન ચાપતો પોલીસ બંદોબસ્ત પણ રાખવાની વહીવટીતંત્રને

...અનુસંધાન પાના નં. 2

ટીડીઓને રાજીનામાં બાબતે રિપોર્ટ કરાશે

^કુંભારફળિયા ગ્રા.પં.ના ચાર સભ્યોએ તલાટીને ઉલ્લેખીને રાજીનામા આપી દીધા છે પરંતુ તેનો સ્વીકાર કરવાની સત્તા મારી પાસે નથી આથી તે અંગે હવે ટીડીઓને રિપોર્ટ કરી દેવાશે. તેઓ સભ્યોને બોલાવી સરપંચની ઉપસ્થિતિમાં રાજીનામાની ખરાઈ કરી તેનો સ્વીકાર અંગે નિર્ણય કરશે. રાજીનામા સ્વીકારવાની સત્તા સરપંચ અને ટીડીઓ પાસે છે. > હસુભાઈપટેલ, તલાટીકમ મંત્રી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો