તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • ગણિત અને અર્થશાસ્ત્રનું પ્રશ્નપત્ર સરળ રહેતા વિદ્યાર્થીઓ ગેલમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણિત અને અર્થશાસ્ત્રનું પ્રશ્નપત્ર સરળ રહેતા વિદ્યાર્થીઓ ગેલમાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી | બોર્ડદ્વારા લેવામાં આવી રહેલી ધો. 10ની પરીક્ષામાં આજે ગણિત-વિજ્ઞાન પ્રશ્નપત્ર હતું. કુલ 25094માંથી 24611 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 483 વિદ્યાર્થીઓ ગેરહાજર હતા. ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં ગણિતમાં 2709 વિદ્યાર્થીમાંથી 2663 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, તો 46 ગેરહાજર રહ્યા હતા. સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રમાં 5054 વિદ્યાર્થીમાંથી 4971 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જ્યારે 83 ગેરહાજર હતા. આજે ધો. 10 અને 12 વિજ્ઞાન પ્રવાહનું ગણિતનું પ્રશ્નપત્ર વિદ્યાર્થીઓ માટે સરળ રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો