તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારી |નવસારીમાં સોમવારે સવારે લઘુત્તમ તાપમાન 26.2 ડીગ્રી અને બપોરે

નવસારી |નવસારીમાં સોમવારે સવારે લઘુત્તમ તાપમાન 26.2 ડીગ્રી અને બપોરે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |નવસારીમાં સોમવારે સવારે લઘુત્તમ તાપમાન 26.2 ડીગ્રી અને બપોરે મહત્તમ તાપમાન 32 ડીગ્રી નોંધાયું હતુ.હવામાં ભેજનું પ્રમાણ સવારે 84 ટકા અને બપોરે 72 ટકા રહયું હતુ.પવન સરેરાશ 8.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ-પશ્ચિમ દિશાનો ફૂંકાયો હતો. નવસારી સોમવારે સવારે વરસાદનાં સાધારણ ઝાપટાં પડ્યા હતા.

નવસારીમાં સોમવારે સાધારણ વરસાદ

અન્ય સમાચારો પણ છે...